Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Exposed illegal sand mining: ધારાસભ્યો, સાંસદો બોલે છે છતાં રેત-ખનન માફિયાએ આખું Gujarat માથે લીધું!

ગુજરાતમાં ખનન માફિયાઓ બેફામ બન્યા છે. આ ખનન માફિયાઓ પર કોણ લગામ લગાવશે તે એક મોટો સવાલ બની ગયો છે ?
Advertisement

ગુજરાતમાં ખનન માફિયાઓ બેફામ બન્યા છે. આ ખનન માફિયાઓ પર કોણ લગામ લગાવશે તે એક મોટો સવાલ બની ગયો છે ? કારણ કે, સમગ્ર ગુજરાતમાં આ ખનન માફિયાઓ કાયદાનાં કોઈ પણ ડર વિના બેખૌફ થઈ બેરોકટોક રેતી ખનન કરી રહ્યા છે. ઘણા કિસ્સાઓમાં ગેરકાયદેસર થતી ખનન પ્રવૃત્તિનાં કારણે લોકોનાં મોત પણ નીપજ્યા છે....જુઓ અહેવાલ....

Advertisement
Tags :
Advertisement

.

×