Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Gandhinagar માં CM Bhupendra Patel ના હસ્તે કરોડોનાં વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત-લોકાર્પણ

CM ભૂપેન્દ્રભાઇ પટેલના હસ્તે 2 હજાર કરોડથી વધુનાં વિકાસલક્ષી પ્રોજેક્ટનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત થયું છે. વિકાસ સપ્તાહની ઉજવણી અંતર્ગત ગાંધીનગરમાં કાર્યક્રમ યોજાયો હતો, જેમાં CM ભૂપેન્દ્ર પટેલે હાજરી આપી હતી અને કહ્યું હતું કે, 7 ઓક્ટોબરથી વિકાસની યાત્રા શરૂ થઈ...
Advertisement

CM ભૂપેન્દ્રભાઇ પટેલના હસ્તે 2 હજાર કરોડથી વધુનાં વિકાસલક્ષી પ્રોજેક્ટનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત થયું છે. વિકાસ સપ્તાહની ઉજવણી અંતર્ગત ગાંધીનગરમાં કાર્યક્રમ યોજાયો હતો, જેમાં CM ભૂપેન્દ્ર પટેલે હાજરી આપી હતી અને કહ્યું હતું કે, 7 ઓક્ટોબરથી વિકાસની યાત્રા શરૂ થઈ હતી.

Advertisement
Tags :
Advertisement

.

×