Valsad ના ધરમપુરમાં વરસાદથી ભરાયા પાણી
લસાડના ધમરપુરમાં વરસાદ પડતા પાણી ભરાઈ જવા પામ્યા હતા. મોટી કોસબાડી અને નાની કોસબાડીને જોડતો પુલ પાણીમાં ગરકાવ થઈ જવા પામ્યો હતો.
Advertisement
વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના ધરમપુર તાલુકાના મોટી કોસબાડી અને નાની કોસબાડીને જોડતો નદીનો લેવલનો પુલ પાણીમાં ગરકાવ થઈ જવા પામ્યો હતો. સ્થાનિકો જીવના જોખમે બ્રિજ પસાર કરવા મજબૂર બન્યા છે. ધરમપુર થી સ્થાનિકોએ વિડીયો ઉતારી સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો. મોટો અને ઉંચો બ્રિજ બને તેવી સ્થાનિકોની માંગ છે.
Advertisement


