Dharm Sansad : સનાતન બોર્ડ જોઇએ, તેથી જ સુરક્ષા મળશે : દેવકીનંદન ઠાકુર
દેવકીનંદનએ જણાવ્યું કે, ધર્મ સંસદમાં સનાતન ધર્મના તમામ ધર્માચાર્ય ઉપસ્થિત છે તેઓ ઈચ્છે છે કે...
Advertisement
મહાકુંભનો આજે 15 મો દિવસ છે. ઉત્તરપ્રદેશનાં પ્રયાગરાજથી ગુજરાત ફર્સ્ટની વિવિધ ટીમો ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટિંગ કરી રહી છે. દરમિયાન, વિશ્વવિખ્યાત કથાકાર દેવકીનંદન ઠાકુર સાથે ગુજરાત ફર્સ્ટનાં આસિસ્ટન્ટ એડિટર ઉમંગ રાવલ દ્વારા ખાસ વાતચીત કરવામાં આવી હતી. દેવકીનંદનએ જણાવ્યું કે, ધર્મ સંસદમાં સનાતન ધર્મના તમામ ધર્માચાર્ય ઉપસ્થિત છે તેઓ ઈચ્છે છે કે, સનાતનીઓની સુરક્ષા થાય અને અમને આશા છે કે ધર્મ સંસદ સનાતનીઓનું હિત કરશે. જુઓ અહેવાલ...
Advertisement


