Dhoraji: મિત્રતાના સંબંધ પર સવાલ ઉભા કરતી ઘટના, નશામાં ધૂત દોસ્તે માથામાં માર્યા પથ્થરના ઘા!
Dhoraji : ધોરાજીમાં પોતાના મિત્ર ખાતર બીજો મિત્ર જીવ આપી દેવા તૈયાર હોય છે...અડધી રાત્રે મુશ્કેલી હોય ત્યારે કોઈ પહેલું દોડીને આવનાર વ્યક્તિ હોય તો તે મિત્ર છે..પરંતુ, ક્યારેક એવા બનાવ બનતા હોય છે..જે મિત્રતાના સંબંધ પર સવાલ ઉભા કરે...
Advertisement
Dhoraji : ધોરાજીમાં પોતાના મિત્ર ખાતર બીજો મિત્ર જીવ આપી દેવા તૈયાર હોય છે...અડધી રાત્રે મુશ્કેલી હોય ત્યારે કોઈ પહેલું દોડીને આવનાર વ્યક્તિ હોય તો તે મિત્ર છે..પરંતુ, ક્યારેક એવા બનાવ બનતા હોય છે..જે મિત્રતાના સંબંધ પર સવાલ ઉભા કરે છે..જે સંબંધ ભાઈ કરતા પણ વિશેષ કહેવાય છે તેમાં લોહી રેડતા એકવાર ખચકાતો નથી...આવી જ એક ઘટના ઘટી છે, જુઓ સમગ્ર અહેવાલ....
Advertisement


