ડાયરાના કલાકાર Devayat Khavad ની મુશ્કેલીમાં વધારો, 17 તારીખ સુધીના રિમાન્ડ મંજૂર
માહિતી અનુસાર, દેવાયત ખવડના 7 દિવસના રિમાન્ડ મંજૂર થયા છે. તાલાલા પોલીસે (Talala Police) રિમાન્ડની માંગ કરી હતી જે કોર્ટે માન્ય રાખી છે.
Advertisement
Ahmedbad : જાણીતા લોકડાયરા કલાકાર અને હંમેશાં વિવાદોમાં રહેતા દેવાયત ખવડ (Devayat Khavad) અંગે મોટા સમાચાર આવ્યા છે. ડાયરા કલાકાર દેવાયત ખવડની મુશ્કેલીમાં સતત વધારો થયો છે. માહિતી અનુસાર, દેવાયત ખવડના 7 દિવસના રિમાન્ડ મંજૂર થયા છે. તાલાલા પોલીસે (Talala Police) રિમાન્ડની માંગ કરી હતી જે કોર્ટે માન્ય રાખી છે. આગામી 17 સપ્ટેમ્બર, 2025 સુધી દેવાયત ખવડના રિમાન્ડ મંજૂર થયા છે..... જુઓ અહેવાલ....
Advertisement


