ડાયરાના કલાકાર Devayat Khawad નો ગીરમાં મોરેમોરો?
ત્યારે ફરી એકવાર દેવાયત ખવડ પર મારામારીનો ગંભીર આરોપ થતાં ચકચાર મચી જવા પામી છે.
Advertisement
Junagadh : ડાયરાના કલાકાર દેવાયત ખવડ (Devayat Khavad) હંમેશાં ચર્ચામાં રહે છે. ત્યારે ફરી એકવાર દેવાયત ખવડ પર મારામારીનો ગંભીર આરોપ થતાં ચકચાર મચી જવા પામી છે. ડાયરા કલાકાર દેવાયત ખવડ અને તેમનાં સાથીઓ સામે ધ્રુવરાજસિંહ ચૌહાણની (Dhruv Raj Singh Chauhan) કારને ટક્કર મારવાનો અને ધ્રુવરાજસિંહને માર મારવાનો આરોપ છે. આ મામલે તાલાલા પોલીસે (Talala Police) વધુ તપાસ હાથ ધરી છે.
Advertisement


