Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

વાંદરાનો સાઇકલ ચલાવતો આ Video તમે જોયો? સોશિયલ મીડિયા પર ખૂબ થઇ રહ્યો છે વાયરલ

આંખે ફિલ્મમાં વાંદરાની રમત બતાવતા ગોવિંદા અને ચંકી પાંડે તો તમે જોયા જ હશે. ફિલ્મમાં એક ગીત છે, બડે કામ કા બંદર.... રોયે તો રાજિન્દર...નાચે તો જિતિન્દર... કઇંક આવી જ કરામત બતાવતો એક વાંદરાનો વિડિયો તાજેતરમાં વાયરલ થઇ રહ્યો છે. આવા ઘણા વિડિયો તમે સોશિયલ મીડિયા પર જોયા જ હશે. આ વિડિયોમાં વાંદરાની કરામત જોઇ તમે પણ થોડી વાર માટે વિચારતા રહી જશો.જીહા, ઘણીવાર એવું જોવા મળે છે કે સોશિયલ મીડિયા પà
વાંદરાનો સાઇકલ ચલાવતો આ video તમે જોયો  સોશિયલ મીડિયા પર ખૂબ થઇ રહ્યો છે વાયરલ
Advertisement
આંખે ફિલ્મમાં વાંદરાની રમત બતાવતા ગોવિંદા અને ચંકી પાંડે તો તમે જોયા જ હશે. ફિલ્મમાં એક ગીત છે, બડે કામ કા બંદર.... રોયે તો રાજિન્દર...નાચે તો જિતિન્દર... કઇંક આવી જ કરામત બતાવતો એક વાંદરાનો વિડિયો તાજેતરમાં વાયરલ થઇ રહ્યો છે. આવા ઘણા વિડિયો તમે સોશિયલ મીડિયા પર જોયા જ હશે. આ વિડિયોમાં વાંદરાની કરામત જોઇ તમે પણ થોડી વાર માટે વિચારતા રહી જશો.
જીહા, ઘણીવાર એવું જોવા મળે છે કે સોશિયલ મીડિયા પર વાંદરાઓ અને જાનવરોના વિડિયો હંમેશા વાયરલ થતા રહે છે. લોકો પણ આવા વિડિયોને ખૂબ પસંદ કરે છે. પ્રાણીઓમાં મોટાભાગના વાંદરાઓ તોફાની અને શેતાની હોય છે. લોકો હંમેશા તેના વિડિયોને પસંદ કરે છે. હાલમાં જ એક વિડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વાયરલ વિડિયોમાં જોઈ શકાય છે કે એક વાંદરો તેની સાથે સાઈકલ પર જઈ રહ્યો છે. લોકોએ આ વિડિયોને એટલો પસંદ કર્યો છે કે તેને અત્યાર સુધીમાં લાખો વ્યૂઝ મળી ચૂક્યા છે. આ વાયરલ વિડિયોમાં એક વાંદરો સાઈકલ ચલાવતો જોઈ શકાય છે. જો જોવામાં આવે તો આ વાંદરો તેના સાથી વાંદરા સાથે સાયકલની મજા માણી રહ્યો છે. લોકો આ વિડિયોને ખૂબ પસંદ કરી રહ્યા છે.
આ વાયરલ વીડિયોને earthlocus નામના ઈન્સ્ટાગ્રામ યુઝરે સોશિયલ મીડિયા પર શેર કર્યો છે, જેને 14 લાખ લોકોએ લાઈક કર્યો છે. આ વિડિયો ખરેખર અદ્ભુત છે. કોઈને ખબર નહીં હોય કે આવો વિડિયો પણ બની શકે છે. આ વિડિયો સોશિયલ મીડિયા પર તાજેતરમાં ધૂમ મચાવી રહ્યો છે.
Advertisement
Tags :
Advertisement

.

×