Jayesh Radadiya મંત્રી ન બનતા Dilip Sanghani થયા દુઃખી, નવા-જુનીનાં એંધાણ
ગુજરાતની ભાજપ સરકારનાં મંત્રીમંડળ વિસ્તરણ બાદ ભાજપ નેતા દિલીપ સંઘાણી સાથા ગુજરાત ફર્સ્ટની EXCLUSIVE વાતચીત થઈ હતી...
Advertisement
ગુજરાતની ભાજપ સરકારનાં મંત્રીમંડળ વિસ્તરણ બાદ ભાજપ નેતા દિલીપ સંઘાણી સાથા ગુજરાત ફર્સ્ટની EXCLUSIVE વાતચીત થઈ હતી, જેમાં ભાજપ નેતા દિલીપ સંઘાણીની વિસ્તરણ પર પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે, જયેશ રાદડિયાને તક આપી હોત તો સારું હોત. રાદડિયા સહકાર અને સમાજ સાથે જોડાયેલા છે. મંત્રીમંડળમાં અમરેલી દેખાયું તેને આવકાર છે.... જુઓ અહેવાલ...
Advertisement


