Gujarat: જંત્રીનો વધારો આંશિક રીતે થવાની ચર્ચા, રિયલ એસ્ટેટ ક્ષેત્રે મંદી વચ્ચે સરકાર નીતિ બદલી શકે!
એક સાથે નહીં પરંતુ કટકે કટકે વધારો થવાની ચર્ચા! રિયલ એસ્ટેટ ક્ષેત્રે મંદી વચ્ચે સરકાર નીતિ બદલી શકે! બિલ્ડર લોબી પહેલેથી જ કરી રહી છે જંત્રી વધારાનો વિરોધ ગુજરાત રાજ્યમાં જંત્રીનો વધારો આંશિક રીતે થવાની ચર્ચાએ વેગ પકડ્યો છે....
Advertisement
- એક સાથે નહીં પરંતુ કટકે કટકે વધારો થવાની ચર્ચા!
- રિયલ એસ્ટેટ ક્ષેત્રે મંદી વચ્ચે સરકાર નીતિ બદલી શકે!
- બિલ્ડર લોબી પહેલેથી જ કરી રહી છે જંત્રી વધારાનો વિરોધ
ગુજરાત રાજ્યમાં જંત્રીનો વધારો આંશિક રીતે થવાની ચર્ચાએ વેગ પકડ્યો છે. એક સાથે નહીં પરંતુ કટકે કટકે વધારો થવાની ચર્ચા છે. જેમાં રિયલ એસ્ટેટ ક્ષેત્રે મંદી વચ્ચે સરકાર નીતિ બદલી શકે છે. તેમાં રિયલ એસ્ટેટ અગ્રણી પરેશ ગજેરાની સરકારને રજૂઆત છે કે જંત્રીના દરમાં તબક્કાવાર વધારો કરવો જોઇએ. વર્તમાન પરિસ્થિતિ જોતાં સરકાર નિર્ણય લઈ શકે છે. જેમાં બિલ્ડર લોબી પહેલેથી જ જંત્રી વધારાનો વિરોધ કરી રહી છે.
Advertisement


