ChhotaUdepur Rain : છોટાઉદેપુરમાં વરસાદે ખોલી ભ્રષ્ટાચારની પોલ
છોટા ઉદેપુરમાં વરસાદે ભ્રષ્ટ્રાચારની પોલ ખોલી છે. બેફામ ભ્રષ્ટ્રાચારનો છોટા ઉદેપુરમાં બોલતો પુરાવો છે. પાવી જેતપુરમા સીહોદ પાસેનો ડાયવર્ઝન પાણીમાં ધોવાઈ જવા પામ્યો હતો. 4 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર કરાયેલ ડાયવર્ઝન ધોવાઈ જવા પામ્યો હતો.
Advertisement
છોટા ઉદેપુરમાં વરસાદે ભ્રષ્ટ્રાચારની પોલ ખોલી છે. બેફામ ભ્રષ્ટ્રાચારનો છોટા ઉદેપુરમાં બોલતો પુરાવો છે. પાવી જેતપુરમા સીહોદ પાસેનો ડાયવર્ઝન પાણીમાં ધોવાઈ જવા પામ્યો હતો. 4 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર કરાયેલ ડાયવર્ઝન ધોવાઈ જવા પામ્યો હતો. ક ચોમાસાના પ્રારંભે જ ડાયવર્ઝન ક્ષતિગ્રસ્ત થયો હત. ક્ષતિગ્રસ્ત થયા બાદ ડાયવર્જનને રિપેર કરાયો હતો. રિપેરિંગના 24 કલાક બાદ પણ ડાયવર્ઝન ટકી શક્યો ન હતો. અગાઉ 2 કરોડના ખર્ચે ડાયવર્ઝન બનાવાયો હતો. 2 કરોડનો ડાયવર્ઝન ન ટક્યો તો 4 કરોડના ખર્ચે ડાયવર્ઝન બનાવવામાં આવ્યો હતો. પરંતું 4 કરોડનાં ખર્ચે બનાવેલો બ્રિજ પણ પાણીમાં ધોવાઈ જવા પામ્યો હતો.
Advertisement


