Diwali 2025 : દીપોત્સવનું આધ્યાત્મિક મહત્વ
દિવાળી 20 ઓક્ટોબરે કેમ ઉજવવામાં આવશે? દેશભરના અગ્રણી જ્યોતિષીઓ, પંડિતોમાં આ તારીખો અંગે ચર્ચા 20 ઓક્ટોબરે લક્ષ્મી અને ગણેશની પૂજા માટે આ શુભ સમય હશે Diwali 2025 Date: પાંચ દિવસનો દિવાળીનો તહેવાર ધનતેરસથી શરૂ થયો છે. આ વર્ષે, લોકોમાં...
Advertisement
- દિવાળી 20 ઓક્ટોબરે કેમ ઉજવવામાં આવશે?
- દેશભરના અગ્રણી જ્યોતિષીઓ, પંડિતોમાં આ તારીખો અંગે ચર્ચા
- 20 ઓક્ટોબરે લક્ષ્મી અને ગણેશની પૂજા માટે આ શુભ સમય હશે
Diwali 2025 Date: પાંચ દિવસનો દિવાળીનો તહેવાર ધનતેરસથી શરૂ થયો છે. આ વર્ષે, લોકોમાં દિવાળી 20 ઓક્ટોબરે ઉજવાશે કે 21 ઓક્ટોબરે. આના કારણે દેશભરના અગ્રણી જ્યોતિષીઓ, પંડિતોમાં આ તારીખો અંગે ચર્ચા ચાલી રહી છે. ઠરાવમાં જણાવાયું છે કે પ્રદોષ વ્યાપિની તિથિને કારણે, દિવાળી 20 ઓક્ટોબર, 2025, સોમવારના રોજ ઉજવવામાં આવશે.
Advertisement


