ડોક્ટર દંપતીએ જેસલમેરથી લોંગેવાલા સુધી 161 કિમીની 'અલ્ટ્રા રન' પૂર્ણ કરી ઐતિહાસિક રેકોર્ડ સર્જ્યો
ગુજરાત રાજ્ય માટે ગૌરવની એક નવી ક્ષણ સામે આવી છે, જેમાં રાજ્યના એક સાહસિક Doctor દંપતીએ દોડની દુનિયામાં એક નવો કીર્તિમાન સ્થાપિત કર્યો છે. આ તબીબ દંપતિએ શારીરિક અને માનસિક ક્ષમતાની કસોટી સમાન ગણાતી 'અલ્ટ્રા રન'માં ભાગ લઈ 100 માઈલનું કપરું અંતર સફળતાપૂર્વક કાપીને ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી છે.
Advertisement
- ગુજરાતના Doctor યુગલનો ઐતિહાસિક રન રેકોર્ડ
- ગુજરાતના ડોક્ટર યુગલે રેકોર્ડ સર્જ્યો
- અલ્ટ્રારન 100 માઇલ યુગલે કવર કરી
- જેસલમેરના ઇન્દિરા ઇન્ડોર સ્ટેડિયમથી રન
- લોંગેવાલા બોર્ડર સુધીની 161 કિમી રન
Doctor couple achievement : ગુજરાત રાજ્ય માટે ગૌરવની એક નવી ક્ષણ સામે આવી છે, જેમાં રાજ્યના એક સાહસિક Doctor દંપતીએ દોડની દુનિયામાં એક નવો કીર્તિમાન સ્થાપિત કર્યો છે.
આ તબીબ દંપતિએ શારીરિક અને માનસિક ક્ષમતાની કસોટી સમાન ગણાતી 'અલ્ટ્રા રન'માં ભાગ લઈ 100 માઈલનું કપરું અંતર સફળતાપૂર્વક કાપીને ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી છે. રાજસ્થાનના જેસલમેર સ્થિત ઇન્દિરા ઇન્ડોર સ્ટેડિયમથી શરૂ થયેલી આ ચેલેન્જિંગ દોડ લોંગેવાલા બોર્ડર સુધી યોજાઈ હતી, જેમાં આ દંપતીએ અદમ્ય ઉત્સાહ સાથે કુલ 161 કિલોમીટરનું વિક્રમી અંતર પૂર્ણ કરીને ગુજરાતનું નામ રોશન કર્યું છે.
Advertisement
આ પણ વાંચો : ઠંડીમાં Heart Attack નું જોખમ કેમ વધે છે? જાણો હૃદયને સ્વસ્થ રાખવાના ઉપાયો
Advertisement


