Porbandar માં ભારે વરસાદથી ડોમ તૂટી પડ્યો
Porbandar dome collapse : પોરબંદરમાં ભારે વરસાદના કારણે ચોપાટી ખાતે યોજાયેલા સખી મેળામાં લગાવવામાં આવેલ ડોમનો અડધો ભાગ તૂટી પડ્યો હતો. અચાનક બનેલી આ ઘટનાથી મેળામાં હાજર મહિલાઓએ પોતાના સ્ટોલમાંથી સામાન ઝડપથી બહાર કાઢ્યો.
Advertisement
- Porbandar : પોરબંદરમાં ભારે વરસાદથી ડોમનો અડધો ભાગ તૂટી પડ્યો
- ચોપાટી સખી મેળાના ડોમનો અડધો ભાગ તૂટ્યો
- સખી મંડળની બહેનોએ સ્ટોલમાંથી સામાન લઈ લીધો
- પાણી ભરાવવાથી સ્ટોલનો કેટલાક હિસ્સો પણ ધરાશાઈ
Porbandar dome collapse : પોરબંદરમાં ભારે વરસાદના કારણે ચોપાટી ખાતે યોજાયેલા સખી મેળામાં લગાવવામાં આવેલ ડોમનો અડધો ભાગ તૂટી પડ્યો હતો. અચાનક બનેલી આ ઘટનાથી મેળામાં હાજર મહિલાઓએ પોતાના સ્ટોલમાંથી સામાન ઝડપથી બહાર કાઢ્યો. વરસાદી પાણી ભરાઈ જતા કેટલાક સ્ટોલનો ભાગ પણ ધરાશાઈ થઈ ગયો હતો. સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ વેપારીઓને નુકસાન પહોંચ્યું હોવાનું સામે આવ્યું છે.
આ પણ વાંચો : Ahmedabad : વિશ્વકુંજ સોસાયટીમાં હોર્ડિંગ લગાવતા મજૂરો 7માં માળેથી નીચે પટકાયા, 2ના મોત
Advertisement
Advertisement


