અમદાવાદમાં એકા સ્પોર્ટ્સ ક્લબ ખાતે ડોમની છત ડેમેજ
અમદાવાદ કાંકરિયા ખાતે આજથી શરૂ થનારા આયુષ એક્સ્પો ઈકા સ્પોર્ટસ ક્લબ ખાતે શરૂ થતા પહેલા જ ડોમની છત ડેમેજ થવા પામી હતી
Advertisement
અમદાવાદ કાંકરિયા ખાતે આજથી શરૂ થનારા આયુષ એક્સ્પો ઈકા સ્પોર્ટસ ક્લબ ખાતે શરૂ થતા પહેલા જ ડોમની છત ડેમેજ થવા પામી હતી. 3 દિવસ ચાલનારા એક્સ્પોમાં શરૂ થતા સ્વિમિંગ પુલની દિવાલમાંથી પાણી લીક થયું હતું. દિવાલનો ભાગ પડતા દોડધામ થઈ જવા પામી હતી. મોટી દુર્ઘટના ટળી તી. અમુક લોકોને સામાન્ય ઈજાઓ થઈ હતી. ફાયરની ટીમે ઘટના સ્થળે આવી અને એક્સ્પોમાં લોકોને એકા ક્લબમાંથી બહાર કઢાયા હતા. હાલ ક્લબ સીલ કરાયું છે. છત્તીસગઢના પર્યાવરણ મંત્રી બ્રિફ કરી રહ્યા હતા. તે દરમ્યાન દિવાલ પડ હતી.
Advertisement


