Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Arvalli ના માલપુરમાં 'નશા'ની ખેતી, નશાના કારોબાર પર ડ્રોનથી બાજ નજર!

અરવલ્લી જિલ્લાના ગુજરાતમાં ડ્રગ્સ અને ગાંજો ઝડપાવાની અનેક ઘટના સામે આવતી હોય છે ત્યારે અરવલ્લીમાં મકાઈની આડમાં ગાંજાની ખેતી કરવામાં આવતી હતી.ત્યારે આ સમગ્ર ઘટનાની જાણ પોલીસને થતા એલસીબી પોલીસે ડ્રોનની ટેકનોલોજીની મદદથી ગાંજાની ખેતી ઝડપી પાડી છે. અરવલ્લી જિલ્લાના...
Advertisement

અરવલ્લી જિલ્લાના ગુજરાતમાં ડ્રગ્સ અને ગાંજો ઝડપાવાની અનેક ઘટના સામે આવતી હોય છે ત્યારે અરવલ્લીમાં મકાઈની આડમાં ગાંજાની ખેતી કરવામાં આવતી હતી.ત્યારે આ સમગ્ર ઘટનાની જાણ પોલીસને થતા એલસીબી પોલીસે ડ્રોનની ટેકનોલોજીની મદદથી ગાંજાની ખેતી ઝડપી પાડી છે. અરવલ્લી જિલ્લાના માલપુરના હાથીખાંટના મુવાડામાં મકાઈની આડમાં ગાંજાની ખેતી કરવામાં આવતી હતી.આ અંગે પોલીસને બાતમી મળતા એલસીબી પોલીસે ડ્રોનની ટેકનોલોજીની મદદથી ગાંજાની ખેતી ઝડપી પાડી છે. પોલીસે અહીંથી ગાંજાના 350 છોડ ઝડપ્યા છે.તેમજ 12.83 લાખની કિંમતના 130 કીલો ગાંજાના છોડ ઝડપાયા છે.આરોપી ગુલાબજી વિરાજી ખાંટ ફરારઆમ લસીબી પોલીસે મકાઈના પાકની આડમાં ચાલતા નશાના કારોબારનો પર્દાફાશ કર્યો છે. અરવલ્લી જિલ્લા એલસીબી પોલીસે રેઈડ પાડીને કાર્યવાહી કરી છે

Advertisement
Tags :
Advertisement

.

×