Chhotaudepur માં સામુહિક આરોગ્ય કેન્દ્રનો ડોક્ટર દારૂડિયો!
છોટાઉદેપુર જિલ્લામાં ક્વાંટ રેફરલ હોસ્પિટલના સુપ્રિટેન્ડન્ટની નશાની હાલતમાં વિડીયો વાયરલ થવાના બનાવે ગંભીર ચિંતાઓ ઊભી કરી છે. આ વિડીયો રવિવારના દિવસે એક જાગૃત નાગરિકે તે સ્થળે જોવા મળીને વિડીયો બનાવીને સોશિયલ મીડિયા પર અપલોડ કર્યો હતો. વિડીયોમાં સુપ્રિટેન્ડન્ટ નશાની...
Advertisement
છોટાઉદેપુર જિલ્લામાં ક્વાંટ રેફરલ હોસ્પિટલના સુપ્રિટેન્ડન્ટની નશાની હાલતમાં વિડીયો વાયરલ થવાના બનાવે ગંભીર ચિંતાઓ ઊભી કરી છે. આ વિડીયો રવિવારના દિવસે એક જાગૃત નાગરિકે તે સ્થળે જોવા મળીને વિડીયો બનાવીને સોશિયલ મીડિયા પર અપલોડ કર્યો હતો. વિડીયોમાં સુપ્રિટેન્ડન્ટ નશાની હાલતમાં દેખાતાં હોઈ એથી હોસ્પિટલની કામગીરી અને આરોગ્ય સેવાઓ પર સવાલો ઉભા થયા છે. ત્યારે ગુજરાત ફર્સ્ટ દ્વારા આ વિડીયોની પુષ્ટિ કરવામાં આવી નથી.
Advertisement


