અમદાવાદમાં નશાની હાલતમાં સિંધુભવન રોડ પર રેસિંગ
અમદાવાદમાં તથ્ય કાંડ ફરી યાદ અપાવે તેવો કિસ્સો સિંધુ ભવન રોડ પર બન્યો છે. દિવાળીની મોડી રાત્રે સિંધુભવન રોડ પર રેસિંગના ચક્કરમાં મર્સિડિઝ અને ઓડી કાર ચાલકે રેસ લગાવતા અકસ્માત સર્જાયો હતો. રેસિંગના ચક્કરમાં એક સાથે ગાડીઓ અથડાઇ હતી. બંને...
Advertisement
અમદાવાદમાં તથ્ય કાંડ ફરી યાદ અપાવે તેવો કિસ્સો સિંધુ ભવન રોડ પર બન્યો છે. દિવાળીની મોડી રાત્રે સિંધુભવન રોડ પર રેસિંગના ચક્કરમાં મર્સિડિઝ અને ઓડી કાર ચાલકે રેસ લગાવતા અકસ્માત સર્જાયો હતો. રેસિંગના ચક્કરમાં એક સાથે ગાડીઓ અથડાઇ હતી. બંને ગાડીઓ વર્ના કાર જોડે અથડાઇ હતી. નબીરાઓ નશો કરેલી હાલતમાં હોવાનું પોલીસે જણાવ્યું હતું. પોલીસે કાર ચાલક રિતેશ પટેલની ધરપકડ કરી છે
Advertisement


