Dudh Sagar Dairy : દૂધસાગર ડેરીમાં પ્રતિનિધિત્વ પર સર્જાયું ઘમાસાણ
દૂધ સાગર ડેરીની ચૂંટણી મુદ્દે વરૂણ પટેલની પોસ્ટ દૂધસાદર ડેરીમાં પ્રતિનિધિત્વ પર સર્જાયું ઘમાસાણ ફરી એકવાર ચૂંટણીમાં EWS અનામતનો મુદ્દો ઉઠ્યો દૂધ સાગર ડેરીની ચૂંટણી મુદ્દે વરૂણ પટેલની પોસ્ટ સામે આવી છે. જેમાં દૂધસાદર ડેરીમાં પ્રતિનિધિત્વ પર ઘમાસાણ સર્જાયું...
Advertisement
- દૂધ સાગર ડેરીની ચૂંટણી મુદ્દે વરૂણ પટેલની પોસ્ટ
- દૂધસાદર ડેરીમાં પ્રતિનિધિત્વ પર સર્જાયું ઘમાસાણ
- ફરી એકવાર ચૂંટણીમાં EWS અનામતનો મુદ્દો ઉઠ્યો
દૂધ સાગર ડેરીની ચૂંટણી મુદ્દે વરૂણ પટેલની પોસ્ટ સામે આવી છે. જેમાં દૂધસાદર ડેરીમાં પ્રતિનિધિત્વ પર ઘમાસાણ સર્જાયું છે. તેમાં ફરી એકવાર ચૂંટણીમાં EWS અનામતનો મુદ્દો ઉઠ્યો છે. સ્થાનિક ચૂંટણીમાં EWS અનામત લાગુ કરવાની માગ છે. BJP નેતા વરૂણભાઇ પટેલેની સોશિયલ મીડિયામાં પોસ્ટ વાયરલ થઇ છે. જેમાં EWS નહીં મળે તો પાટીદારોની રાજનીતિનો અંત આવશે. વરૂણ પટેલે જણાવ્યું છે કે સહકારી ક્ષેત્રે પાટીદારની રાજકીય રકાશ. ખેરાલુના ભાજપના ધારાસભ્યના પત્ની ડેરીમાં ડિરેક્ટર બન્યા છે. તથા સરદારભાઈ ચૌધરી અશોક ચૌધરીના નજીકના ગણાય છે.
Advertisement


