Surat માંથી ઝડપાયું Duplicate ઘી, બ્રાન્ડેડ ઘીના નામે થતો હતો વેપાર
Surat: સુરતમાં નકલી ચીજ વસ્તુઓની ભરમાર ચાલી હોય તેવું સામે આવ્યું છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો, નકલી ઘીનું વેચાણ કરી નિર્દોષ લોકોના આરોગ્ય સાથે ચેડાં કરવામાં આવી રહ્યાં છે. વરાછા અને એકે રોડ પર આવેલ સુપર સ્ટોરમાંથી શંકાસ્પદ...
Advertisement
Surat: સુરતમાં નકલી ચીજ વસ્તુઓની ભરમાર ચાલી હોય તેવું સામે આવ્યું છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો, નકલી ઘીનું વેચાણ કરી નિર્દોષ લોકોના આરોગ્ય સાથે ચેડાં કરવામાં આવી રહ્યાં છે. વરાછા અને એકે રોડ પર આવેલ સુપર સ્ટોરમાંથી શંકાસ્પદ નકલી ઘીનો જથ્થો મળી આવ્યો છે. જેથી તેની સામે કાર્યવાહી હાથ ધરી દેવામાં આવી છે.
Advertisement


