DyCM Harsh Sanghavi એ ખેતરોમાં કર્યું નિરીક્ષણ, નુકસાન બાબતે મેળવી માહિતી
માવઠાના માર વચ્ચે ખેડૂતોની વ્હારે આવી રાજ્ય સરકાર. DyCM હર્ષભાઈ સંઘવી અસરગ્રસ્ત ખેતરોની મુલાકાત લેવા પહોંચ્યા હતા.
Advertisement
માવઠાના માર વચ્ચે ખેડૂતોની વ્હારે આવી રાજ્ય સરકાર. DyCM હર્ષભાઈ સંઘવી અસરગ્રસ્ત ખેતરોની મુલાકાત લેવા પહોંચ્યા હતા. સુરત જિલ્લાના ઓલપાડનાં સેલુટ ગામે DyCM એ ખેતરોની મુલાકાત લીધી હતી. ખેડૂતોનાં પાકને થયેલા આર્થિક નુકસાન અંગે સમીક્ષા કરવામાં આવી. અસરગ્રસ્ત ખેડૂતો સાથે DyCM હર્ષભાઈ સંઘવીએ વાતચીત પણ કરી હતી અને ખેડૂતોને થયેલ આર્થિક નુકસાન બાબતે માહિતી મેળવી હતી.... જુઓ અહેવાલ...
Advertisement


