વલસાડમાં DyCM હર્ષભાઈ સંઘવીએ શિયાળુ વાનગી 'ઉંબાડીયું'ની માણી લિજ્જત! મહારાષ્ટ્ર સહિતના પ્રવાસીઓમાં છે પ્રખ્યાત
DyCM Harshabhai Sanghvi : ગુજરાતમાં શિયાળાની શરૂઆત થતા જ દક્ષિણ ગુજરાતની ખાસ વાનગી ઉંબાડીયુંની મોસમ જામી છે. વલસાડ જિલ્લામાં આ પ્રખ્યાત વાનગીની લિજ્જત માણવા માટે રાજ્યના ગૃહ રાજ્યમંત્રી અને DyCM હર્ષભાઈ સંઘવી ખાસ પહોંચ્યા હતા.
Advertisement
- વલસાડમાં DyCM હર્ષભાઇ સંઘવીએ ઉંબાડીયાની માણી લિજ્જત
- નાણામંત્રી કનુભાઇ દેસાઇ સહિત ધારાસભ્યોએ પણ ખાધું ઉંબાડીયું
- શિયાળાની ઋતુ દરમિયાન વલસાડમાં પ્રખ્યાતે છે ઉંબાડીયું
- મહારાષ્ટ્ર સહિત અન્ય રાજ્યોમાંથી ઉંબાડીયું આરોગવા આવે છે લોકો
DyCM Harshabhai Sanghvi : ગુજરાતમાં શિયાળાની શરૂઆત થતા જ દક્ષિણ ગુજરાતની ખાસ વાનગી ઉંબાડીયુંની મોસમ જામી છે. વલસાડ જિલ્લામાં આ પ્રખ્યાત વાનગીની લિજ્જત માણવા માટે રાજ્યના ગૃહ રાજ્યમંત્રી અને DyCM હર્ષભાઈ સંઘવી ખાસ પહોંચ્યા હતા.
શિયાળાની ઋતુ દરમિયાન વલસાડમાં પ્રખ્યાતે છે ઉંબાડીયું
તેમની સાથે નાણામંત્રી કનુભાઈ દેસાઈ સહિત સ્થાનિક ધારાસભ્યોએ પણ આ પરંપરાગત વાનગીનો સ્વાદ માણ્યો હતો. ઉંબાડીયું એ વલસાડની ઓળખ ગણાય છે અને તેની સ્વાદિષ્ટતા એવી છે કે મહારાષ્ટ્ર સહિત અન્ય રાજ્યોમાંથી પણ ફૂડ લવર્સ ખાસ કરીને શિયાળાની ઋતુમાં તેને આરોગવા માટે વલસાડ આવે છે.
Advertisement
આ પણ વાંચો : Dharampur : ચિંતન શિબિરમાં DyCM હર્ષભાઈ સંઘવીએ કરી વાર્લી પેઈન્ટિંગ, આદિવાસી કળાને કરી ઉજાગર
Advertisement