DyCM Harshbhai Sanghvi Deesa Visit: ડીસામાં યુવા ભાજપના કાર્યકરો સાથે હર્ષભાઈનો ભવ્ય રોડ શો
DyCM હર્ષભાઈએ રોડ શોમાં કાર્યકરો સાથે બાઈક ચલાવી હતી. DyCM હર્ષભાઈ સંઘવીના હસ્તે સ્પોર્ટ્સ કોમ્પલેક્સનું લોકાર્પણ થયું હતું.
Advertisement
રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ ડીસાની મુલાકાત લીધી હતી. દરમિયાન, ડીસામાં યુવા ભાજપના કાર્યકરો સાથે હર્ષભાઈનો ભવ્ય રોડ શો યોજાયો હતો. DyCM હર્ષભાઈએ રોડ શોમાં કાર્યકરો સાથે બાઈક ચલાવી હતી. DyCM હર્ષભાઈ સંઘવીના હસ્તે સ્પોર્ટ્સ કોમ્પલેક્સનું લોકાર્પણ થયું હતું.... જુઓ અહેવાલ...
Advertisement


