Surat ના અલથાણમાં DyCM હર્ષભાઈ સંઘવીએ કરી ચાય પે ચર્ચા
ગુજરાતના નાયબ મુખ્યમંત્રી (DyCM) હર્ષભાઈ સંઘવીએ સુરત શહેરના અલથાણ વિસ્તારમાં એક ચાના સ્ટોલની મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન તેમણે સ્થાનિક કોર્પોરેટરો, SIRની કામગીરી સંભાળતા અધિકારીઓ અને BLO (બૂથ લેવલ ઓફિસર) સાથે 'ચાય પે ચર્ચા' કરી હતી.
Advertisement
- નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ કરી ચાય પે ચર્ચા
- સુરતના અલથાણમાં ચાના સ્ટોલની કરી મુલાકાત
- કોર્પોરેટર, SIRની કામગીરી કરતા BLO સાથે કરી ચર્ચા
- ઉપરાંત સ્થાનિક લોકોના પ્રશ્નો પણ સાંભળ્યા
- લોકોના પડતર પ્રશ્નોનું ઝડપી નિરાકરણ માટેની આપી ખાતરી
- BLOની કામગીરીની પણ જાહેરમાં કરી સરાહના
- SIRની કામગીરી આપણે સૌ સાથે મળીને કરવાની: DyCM
- "નાની મોટી સમસ્યાનો નિકાલ સાથે મળીને કરવો જોઈએ"
- "પ્રાથમિક સુવિધાના કામો ઝડપથી પૂર્ણ કરવામાં આવશે"
ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ સુરત શહેરના અલથાણ વિસ્તારમાં એક ચાના સ્ટોલની મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન તેમણે સ્થાનિક કોર્પોરેટરો, SIR ની કામગીરી સંભાળતા અધિકારીઓ અને BLO (બૂથ લેવલ ઓફિસર) સાથે 'ચાય પે ચર્ચા' કરી હતી. આ દરમિયાન DyCM સંઘવીએ સ્થાનિક લોકોના પડતર પ્રશ્નો ધ્યાનથી સાંભળ્યા હતા અને તેના ઝડપી નિરાકરણ માટેની ખાતરી આપી હતી. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, "પ્રાથમિક સુવિધાના કામો ઝડપથી પૂર્ણ કરવામાં આવશે અને નાની-મોટી સમસ્યાઓનો નિકાલ આપણે સૌ સાથે મળીને કરવો જોઈએ.આ અંગેનો સંપૂર્ણ અહેવાલ જુઓ....
Advertisement


