Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

EARTH Summit 2025 : નાબાર્ડ દ્વારા કરાયું છે 'અર્થ સમિટ'નું આયોજન

કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિતભાઈ શાહ ગુજરાત મુલાકાતે ગાંધીનગર મહાત્મા મંદિર ખાતે નાબાર્ડ દ્વારા યોજાનારી ‘અર્થ સમિટ 2025’ના સમાપન સમારોહ વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપ્યા બાદ ફરી અમિત શાહ અમદાવાદ પરત ફરશે કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિતભાઈ શાહ...
Advertisement
  • કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિતભાઈ શાહ ગુજરાત મુલાકાતે
  • ગાંધીનગર મહાત્મા મંદિર ખાતે નાબાર્ડ દ્વારા યોજાનારી ‘અર્થ સમિટ 2025’ના સમાપન સમારોહ
  • વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપ્યા બાદ ફરી અમિત શાહ અમદાવાદ પરત ફરશે

કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિતભાઈ શાહ ગાંધીનગર મહાત્મા મંદિર ખાતે નાબાર્ડ દ્વારા યોજાનારી ‘અર્થ સમિટ 2025’ના સમાપન સમારોહમાં હાજરી આપી છે. બાદમાં ગાંધીનગરના તળાવના ઇન્ટરલિંગને લઈ સિંચાઈ વિભાગના અધિકારીઓ સાથે બેઠક કરશે. તથા ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બનાવવામાં આવેલા નવા બગીચા, યોગ સ્ટુડિયો, સ્પોટ્સ કોમ્પ્લેક્સનું ઉદ્ઘાટન કરશે. સાંજના 5 વાગ્યા સુધી ગાંધીનગરના વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપ્યા બાદ ફરી અમિત શાહ અમદાવાદ પરત ફરશે.

Advertisement
Tags :
Advertisement

.

×