Ahmedabad : અમદાવાદમાં આ વર્ષે Eco-friendly Diwali
આ વખતે દિવાળીમાં પ્રદૂષણને કારણે ઈકો ફ્રેન્ડલી ફટાકડાનો ટ્રેન્ડ વધ્યો છે. આ ફટાકડા ફોડશો તો હવામાં પ્રદૂષણ નહીં ફેલાય તે જણાવ્યું છે.
Advertisement
આ વખતે દિવાળીમાં પ્રદૂષણને કારણે ઈકો ફ્રેન્ડલી ફટાકડાનો ટ્રેન્ડ વધ્યો છે. આ ફટાકડા ફોડશો તો હવામાં પ્રદૂષણ નહીં ફેલાય તેમ જણાવ્યું છે. બજારમાં ઠેર-ઠેર ઈકો ફ્રેન્ડલી ફટાકડાની ધૂમ મચી છે. વેપારીઓ શિવાકાશીથી આ ગ્રીન ફટાકડા લાવે છે. પ્રદૂષણ વધે નહીં તે માટે લોકોમાં પણ જાગૃતિ ફેલાય તે ઉદ્દેશ્ય છે. સામાન્ય અને ગ્રીન ફટાકડા વચ્ચે તફાવત છે. સામાન્ય ફટાકડામાં ભારે ધાતુ અને ઓક્સિડાઇઝર્સનો ઉપયોગ થતો હોય છે, જ્યારે ગ્રીન ફટાકડામાં ઓછા પ્રદૂષિત ઓક્સિડાઇઝર્સનો ઉપયોગ થાય છે.......જુઓ અહેવાલ
Advertisement


