Economic Update: અમેરિકી ટેરિફથી ભારતની નિકાસને કેટલો મોટો ફટકો? RBIએ કેમ વેચ્યું 35 ટન સોનું?
ભારતનો વિદેશી મુદ્રા ભંડાર 6.92 અબજ ડોલર ઘટ્યો હોવાનાં સમાચાર સામે આવ્યા છે. ત્રણ મહિનામાં વિદેશી મુદ્રાનો સૌથી મોટો ઘટાડો થયો હોવાની માહિતી છે.
Advertisement
ભારતનો વિદેશી મુદ્રા ભંડાર 6.92 અબજ ડોલર ઘટ્યો હોવાનાં સમાચાર સામે આવ્યા છે. ત્રણ મહિનામાં વિદેશી મુદ્રાનો સૌથી મોટો ઘટાડો થયો હોવાની માહિતી છે. આ મામલે માર્કેટ એક્સપર્ટ જયદેવસિંહ ચુડાસમાનું નિવેદન સામે આવ્યું છે. વિદેશી મુદ્રા ભંડારમાં ટૂંકાગાળાનો ઘટાડો એ સ્વાભાવિક છે. નિકાસકારોને તકલીફ પડે ત્યારે RBI ટૂંકાગાળાના પગલાં લે છે. વિદેશી મુદ્રા ભંડારમાં ઘટાડો વાર્ષિક રીતે જોવો જોઈએ.... જુઓ અહેવાલ...
Advertisement


