Bihar Election : બિહાર વિધાનસભાની ચૂંટણી આજે થશે જાહેર
Bihar Election: બિહાર વિધાનસભાની ચૂંટણી આજે થશે જાહેર સાંજે 4 વાગ્યે કેન્દ્રીય ચૂંટણી પંચની પ્રેસ કોન્ફરન્સ 22 નવેમ્બર પહેલા ચૂંટણી પ્રક્રિયા સંપન્ન કરાશે Bihar Election: ભારતીય ચૂંટણી પંચ (ECI) આજે સાંજે 4 વાગ્યે પ્રેસ કોન્ફરન્સમાં 2025 બિહાર વિધાનસભા ચૂંટણીની...
Advertisement
- Bihar Election: બિહાર વિધાનસભાની ચૂંટણી આજે થશે જાહેર
- સાંજે 4 વાગ્યે કેન્દ્રીય ચૂંટણી પંચની પ્રેસ કોન્ફરન્સ
- 22 નવેમ્બર પહેલા ચૂંટણી પ્રક્રિયા સંપન્ન કરાશે
Bihar Election: ભારતીય ચૂંટણી પંચ (ECI) આજે સાંજે 4 વાગ્યે પ્રેસ કોન્ફરન્સમાં 2025 બિહાર વિધાનસભા ચૂંટણીની તારીખો અને સમયપત્રકની સત્તાવાર જાહેરાત કરશે. બિહારમાં મતદાન બે તબક્કામાં થવાની ધારણા છે. રવિવારે પટનામાં આયોજિત એક પત્રકાર પરિષદમાં મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારે સ્પષ્ટતા કરી કે આગામી વિધાનસભા ચૂંટણીઓ 22 નવેમ્બર પહેલા પૂર્ણ થશે, કારણ કે વર્તમાન કાર્યકાળ 22 નવેમ્બરના રોજ સમાપ્ત થાય છે.
Advertisement


