Bihar Encounter : બિહારનાં બેગૂસરાયમાં એન્કાઉન્ટર!
કુખ્યાત ગેંગસ્ટર શિવદત્ત રાયના પગે ગોળી વાગતા તેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયો હતો.
Advertisement
બિહારમાં તાજેતરમાં એનડીએની સરકાર બની છે. ત્યારે ગેંગસ્ટરો સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. દરમિયાન, હત્યાનો આરોપી હોસ્પિટલ પહોંચ્યો હોવાની ઘટના સામે આવી છે. કુખ્યાત ગેંગસ્ટર શિવદત્ત રાયના પગે ગોળી વાગતા તેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયો હતો. ડેપ્યુટી સીએમ સમ્રાટ ચૌધરીએ કહ્યું કે, અપરાધીઓએ બિહાર છોડવું પડશે. ગુનેગારો માટે બિહાર છે જ નહીં... જુઓ અહેવાલ...
Advertisement


