Tapi માં ઉકાઈથી Surat ના માંડવી તરફના માર્ગ પર થાય છે કટકી!
Tapi: 100 રૂપિયામાં મોટી દુર્ઘટનાને આમંત્રણ! 100ની કટકી... અને જીવ સાથે મોટી રમત! ગુજરાત ફર્સ્ટ પર સૌથી મોટુ સ્ટિંગ ઓપરેશન Tapi: ગુજરાતમાં તાજેતરમાં બનેલ ગંભીરા બ્રિજ ઘટના જેવી બીજી ઘટના બનવાની રાહ જોવાઇ રહી છે. જેમાં તાપી જિલ્લાનું તંત્ર...
Advertisement
- Tapi: 100 રૂપિયામાં મોટી દુર્ઘટનાને આમંત્રણ!
- 100ની કટકી... અને જીવ સાથે મોટી રમત!
- ગુજરાત ફર્સ્ટ પર સૌથી મોટુ સ્ટિંગ ઓપરેશન
Tapi: ગુજરાતમાં તાજેતરમાં બનેલ ગંભીરા બ્રિજ ઘટના જેવી બીજી ઘટના બનવાની રાહ જોવાઇ રહી છે. જેમાં તાપી જિલ્લાનું તંત્ર સોનગઢ ઉકાઈથી માંડવી જતાં માર્ગ પર આવેલ તાપી નદી ઉપરનો જર્જરિત હિન્દુસ્તાન બ્રિજ પર ભારે વાહનો પર અવર જવર માટે પ્રતિબંધ છે. છતાં ત્યાં બંદોબસ્તમાં ઉપસ્થિત ખાખી ધારી GRD જવાનો ભારે મોટા વાહનો પાસે હપ્તા લઈ વાહનો જોખમી રીતે પ્રસાર કરી રહ્યા છે.
Advertisement


