Ahmedabad માં ખાનગી બસોના પ્રવેશનો મુદ્દો
અમદાવાદ શહેરમાં ખાનગી બસ(Ahmedabad private buses)ના પ્રવેશના વિવાદ મામલે સુપ્રીમ કોર્ટે (supreme court)મોટો ચુકાદો આપ્યો હતો. મળતી જાણકારી અનુસાર, ખાનગી બસના પ્રવેશના વિવાદ મુદ્દે સુપ્રીમ કોર્ટ મોટો ચુકાદો આપ્યો હતો. ખાનગી લકઝરી બસના સંચાલકોને સુપ્રીમ કોર્ટે મોટો ઝટકો આપ્યો હતો....
Advertisement
અમદાવાદ શહેરમાં ખાનગી બસ(Ahmedabad private buses)ના પ્રવેશના વિવાદ મામલે સુપ્રીમ કોર્ટે (supreme court)મોટો ચુકાદો આપ્યો હતો. મળતી જાણકારી અનુસાર, ખાનગી બસના પ્રવેશના વિવાદ મુદ્દે સુપ્રીમ કોર્ટ મોટો ચુકાદો આપ્યો હતો. ખાનગી લકઝરી બસના સંચાલકોને સુપ્રીમ કોર્ટે મોટો ઝટકો આપ્યો હતો. સુપ્રીમ કોર્ટે ગુજરાત હાઈકોર્ટના નિર્ણયને યોગ્ય ઠેરવ્યો હતો. સુપ્રીમ કોર્ટે લકઝરી સંચાલકોની અરજી ફગાવી દીધી હતી.
Advertisement


