EPFO’s major change: જાણી લો EPFO ના નવા નિયમો... અને કેટલો થશે કાયદો?
EPFO નાં નવા ઉપાડ નિયમો અમલમાં આવ્યા ત્યારથી, ઘણી મૂંઝવણ અને ટીકા થઈ રહી છે.
Advertisement
પીએફ ઉપાડ અંગેનાં નવા નિયમો લાગુ થયા પછી ઊભી થયેલી ચિંતાઓ હવે ઇપીએફઓએ દૂર કરી દીધી છે. EPFO નાં નવા ઉપાડ નિયમો અમલમાં આવ્યા ત્યારથી, ઘણી મૂંઝવણ અને ટીકા થઈ રહી છે. જો કે હવે, કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠને દરેક વિગતો સ્પષ્ટ કરી છે. ચાલો pf ને લઇને તમને મૂંઝવતા દરેક સવાલનો જવાબ તમને આજના જાણવાજેવુંમાં મળશે... જુઓ અહેવાલ
Advertisement


