Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

"મને પણ વિશ્વાસ નથી થતો કે મેં મેડલ જીતી લીધું" : Aman Sehrawat

પેરિસ ઓલિમ્પિક (Paris Olympic 2024)માં 57 કિગ્રા ફ્રી સ્ટાઇલ કેટેગરીમાં કુસ્તીબાજ અમન સેહરાવતે બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. એએનઆઈને આપેલા એક ઇન્ટરવ્યૂમાં અમને કહ્યું કે, મને ખૂબ જ ખુશી છે. મને પોતાને વિશ્વાસ નથી થતો કે મેં મેડલ જીતી લીધું છે....
Advertisement

પેરિસ ઓલિમ્પિક (Paris Olympic 2024)માં 57 કિગ્રા ફ્રી સ્ટાઇલ કેટેગરીમાં કુસ્તીબાજ અમન સેહરાવતે બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. એએનઆઈને આપેલા એક ઇન્ટરવ્યૂમાં અમને કહ્યું કે, મને ખૂબ જ ખુશી છે. મને પોતાને વિશ્વાસ નથી થતો કે મેં મેડલ જીતી લીધું છે. મેડલ લાવવાનું પ્રેસર હતું પરંતુ, મેડલ જીત્યા બાદ હવે ખૂબ જ ખુશી છે.

Advertisement
Tags :
Advertisement

.

×