'સનાતન હિંદુ એકતા પદયાત્રા' માં ધીરેન્દ્ર શાસ્ત્રી સાથે ગુજરાતીમાં EXCLUSIVE વાતચીત!
Dhirendra Shastri: સનાતન 'સેતુ'નો માર્ગ, બાબા બાગેશ્વરને સાથ બાબા બાગેશ્વરની પદયાત્રાનો ત્રીજો દિવસ છે આચાર્ય ધીરેન્દ્ર શાસ્ત્રી સાથે લાખો ભક્તો જોડાયા Dhirendra Shastri: સનાતન 'સેતુ'નો માર્ગ, બાબા બાગેશ્વરને સાથ. જેમાં બાબા બાગેશ્વરની પદયાત્રાનો ત્રીજો દિવસ છે. હરિયાણા ફરીદાબાદના દશેરા...
Advertisement
- Dhirendra Shastri: સનાતન 'સેતુ'નો માર્ગ, બાબા બાગેશ્વરને સાથ
- બાબા બાગેશ્વરની પદયાત્રાનો ત્રીજો દિવસ છે
- આચાર્ય ધીરેન્દ્ર શાસ્ત્રી સાથે લાખો ભક્તો જોડાયા
Dhirendra Shastri: સનાતન 'સેતુ'નો માર્ગ, બાબા બાગેશ્વરને સાથ. જેમાં બાબા બાગેશ્વરની પદયાત્રાનો ત્રીજો દિવસ છે. હરિયાણા ફરીદાબાદના દશેરા ગ્રાઉન્ડથી શરૂઆત થઇ છે. તેમાં આચાર્ય ધીરેન્દ્ર શાસ્ત્રી સાથે લાખો ભક્તો જોડાયા છે. 151 કળશ લઈને મહિલાઓ પણ યાત્રામાં જોડાઈ છે. ત્યારે ગુજરાત ફર્સ્ટ સાથે આચાર્ય ધીરેન્દ્ર શાસ્ત્રીની વાતચીત થઇ છે. જેમાં બાબા બાગેશ્વરે જણાવ્યું છે કે આપણે હિન્દુ રાષ્ટ્ર બનાવવું પડશે.
Advertisement


