ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

બાબા બાગેશ્વર ધધામના ધીરેન્દ્ર શાસ્ત્રીની ગુજરાત ફર્સ્ટ પર Exclusive વાતચીત

ગુજરાત ભક્તિનો પ્રદેશ છે. અહીં અત્ર-તત્ર-સર્વત્ર ભક્તિ છે. ગુજરાત પર એ જ કહેવું છે કે દ્વારકાધીશની કરૂણા આવી રીતે જ વરસતી રહે સૌના પર. સનાતન એકતાનો, ભારત હિંદુ રાષ્ટ્રનો અને જાતિવાદથી ઉપનો સંદેશો આપીશ. સનાતન માટે અમે કંઈ નહી કરીએ...
03:42 PM May 25, 2023 IST | Hiren Dave
ગુજરાત ભક્તિનો પ્રદેશ છે. અહીં અત્ર-તત્ર-સર્વત્ર ભક્તિ છે. ગુજરાત પર એ જ કહેવું છે કે દ્વારકાધીશની કરૂણા આવી રીતે જ વરસતી રહે સૌના પર. સનાતન એકતાનો, ભારત હિંદુ રાષ્ટ્રનો અને જાતિવાદથી ઉપનો સંદેશો આપીશ. સનાતન માટે અમે કંઈ નહી કરીએ...

ગુજરાત ભક્તિનો પ્રદેશ છે. અહીં અત્ર-તત્ર-સર્વત્ર ભક્તિ છે. ગુજરાત પર એ જ કહેવું છે કે દ્વારકાધીશની કરૂણા આવી રીતે જ વરસતી રહે સૌના પર. સનાતન એકતાનો, ભારત હિંદુ રાષ્ટ્રનો અને જાતિવાદથી ઉપનો સંદેશો આપીશ. સનાતન માટે અમે કંઈ નહી કરીએ સનાતન હિંદુ કરશે. સનાતન અને હિંદુત્વ પર ઘણાં સવાલ ઉઠાવે છે તે નવી વાત નથી રાવણના ખાનદાનના છે, ધન્યવાદ.

આપણ વાંચો-બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીની ગુજરાતમાં એન્ટ્રી

Tags :
bageshwarbababageshwardhamDhirendraShastriExclusiveGujaratFirst
Next Article