રાજ્યકક્ષાના મંત્રી તરીકે શપથ બાદ Ramesh Katara સાથે EXCLUSIVE વાતચીત
ગુજરાતમાં દાદા સરકાર 2.0 માં રાજ્યકક્ષાના મંત્રી તરીકે રમેશ કટારાએ શપથ લીધા છે. શપથ બાદ રમેશ કટારા સાથે ગુજરાત ફર્સ્ટની EXCLUSIVE વાતચીત થઈ.
Advertisement
ગુજરાતમાં દાદા સરકાર 2.0 માં રાજ્યકક્ષાના મંત્રી તરીકે રમેશ કટારાએ શપથ લીધા છે. શપથ બાદ રમેશ કટારા સાથે ગુજરાત ફર્સ્ટની EXCLUSIVE વાતચીત થઈ. દરમિયાન તેમણે કહ્યું કે, "મોદી સાહેબના નેતૃત્વમાં બાકીનાં કામો આગળ વધારવાનાં છે. ફતેપુરા બેઠક પરથી પ્રથમ વખત મંત્રી બનવાની તક મળી. સમર્થકો અને કાર્યકર્તાઓમાં ઉત્સાહનો માહોલ છે." જુઓ અહેવાલ....
Advertisement


