Exclusive Interview with Devayat Khavad: ડાયરાથી લઈને પોડકાસ્ટ સુધી... “રાણો રાણાની રીતે...”
આ કાર્યક્રમ દરમિયાન દેવાયત ખવડે 'રાણોરાણાની રીતે' ગીત પાછળની સમગ્ર કહાની વર્ણવી હતી.
Advertisement
Gujarat First નાં વિશેષ કાર્યક્રમ 'જનમંચ' પર લોકસાહિત્યકાર દેવાયત ખવડ (Devayat Khavad) સાથે એક ખાસ મુલાકાત કરાઈ હતી. આ કાર્યક્રમ દરમિયાન દેવાયત ખવડે 'રાણોરાણાની રીતે' ગીત પાછળની સમગ્ર કહાની વર્ણવી હતી. આ સાથે તેમણે અનેક અવનવી વાતો પણ કહી હતી. અહીં જુઓ, લોકસાહિત્યકાર દેવાયત ખવડ સાથે થયેલી રસપ્રદ વાતો...
Advertisement


