એક્ઝિટ પોલનું સૂરસૂરિયું, જો જીતા વહી સિકંદર
આજે હરિયાણા અને જમ્મુ-કાશ્મીરના વિધાનસભાની ચૂંટણીનું પરિણામ આવી ગયું છે. હરિયાણામાં ભાજપને બમ્પર જીત મળી છે. એવું કહેવામાં આવી રહ્યું હતું કે, હરિયાણામાં કોંગ્રેસને આસાનીથી જીત મળી જશે પણ તેનાથી વિપરીત પરિણામ જોવા મળ્યું હતું. આજના પરિણામ બાદ સૌ કોઇ...
Advertisement
આજે હરિયાણા અને જમ્મુ-કાશ્મીરના વિધાનસભાની ચૂંટણીનું પરિણામ આવી ગયું છે. હરિયાણામાં ભાજપને બમ્પર જીત મળી છે. એવું કહેવામાં આવી રહ્યું હતું કે, હરિયાણામાં કોંગ્રેસને આસાનીથી જીત મળી જશે પણ તેનાથી વિપરીત પરિણામ જોવા મળ્યું હતું. આજના પરિણામ બાદ સૌ કોઇ ચોંકી ગયા હતા કે, ઘણા વિવાદ હતા તેમ છતા કોંગ્રેસ પાર્ટી તેનો ફાયદો ઉઠાવી ન શકી અને જીત મેળવવામાં સફળ રહી હતી.
Advertisement


