Mehsana ના વિજાપુરનો નકલી પનીર માફિયા ઝડપાયો
મહેસાણા LCB ટીમે નકલી પનીર માફિયાને ઝડપ્યો પનીર ફેક્ટરી પર પત્રકારો પર હુમલો કરાયો હતો આરોપી દિનેશ પટેલને ગાંધીનગરમાંથી દબોચ્યો છે મહેસાણાના વિજાપુરનો નકલી પનીર માફિયા ઝડપાયો છે. જેમાં મહેસાણા LCB ટીમે નકલી પનીર માફિયાને ઝડપ્યો છે. પનીર ફેક્ટરી...
Advertisement
- મહેસાણા LCB ટીમે નકલી પનીર માફિયાને ઝડપ્યો
- પનીર ફેક્ટરી પર પત્રકારો પર હુમલો કરાયો હતો
- આરોપી દિનેશ પટેલને ગાંધીનગરમાંથી દબોચ્યો છે
મહેસાણાના વિજાપુરનો નકલી પનીર માફિયા ઝડપાયો છે. જેમાં મહેસાણા LCB ટીમે નકલી પનીર માફિયાને ઝડપ્યો છે. પનીર ફેક્ટરી પર પત્રકારો પર હુમલો કરાયો હતો. જેમાં આરોપી દિનેશ પટેલને ગાંધીનગરમાંથી દબોચ્યો છે. LCB ટીમ અને વિજાપુર પોલીસની સંયુક્ત કામગીરી સામે આવી છે. ત્યારે વિજાપુરમાંથી શંકાસ્પદ નકલી પનીર ઝડપાયુ હતુ. હુમલા બાદ આરોપી દિનેશ પટેલ ફરાર થયો હતો.
Advertisement


