ફરહા ખાન બ્લેઝર સાથે ચપ્પલ પહેરેલી જોવા મળી, ભારતી સિંહે ફોટગ્રાફરને કહ્યું કંઇક આવું
ભારતી સિંહ અને ફરાહ ખાન શો ખતરા ખતરામાં સાથે જોવા મળે છે. હવે મંગળવારે બંને સેટની બહાર જોવા મળ્યાં હતા. બંને એકસાથે બહાર આવતા હતાં. આ દરમિયાન ફરાહ ખાન બ્લેઝર અને પેન્ટ સાથે ચપ્પલ પહેરીને આવતી દેખાય છે. ભારતી સિંહ અને ફરાહ ખાન શો ખતરા ખતરામાં સાથે જોવા મળે છે. બંન્ને એક સાથે ખૂબ જ મસ્તી કરતા હોય છે. બંનેની સાથે ભારતીના પતિ હર્ષ લિમ્બાચીયા પણ શોમાં છે. આ ત્રણેય શોમાં આવનાર સેલિબ્રિટી àª
Advertisement
ભારતી સિંહ અને ફરાહ ખાન શો ખતરા ખતરામાં સાથે જોવા મળે છે. હવે મંગળવારે બંને સેટની બહાર જોવા મળ્યાં હતા. બંને એકસાથે બહાર આવતા હતાં. આ દરમિયાન ફરાહ ખાન બ્લેઝર અને પેન્ટ સાથે ચપ્પલ પહેરીને આવતી દેખાય છે.
ભારતી સિંહ અને ફરાહ ખાન શો ખતરા ખતરામાં સાથે જોવા મળે છે. બંન્ને એક સાથે ખૂબ જ મસ્તી કરતા હોય છે. બંનેની સાથે ભારતીના પતિ હર્ષ લિમ્બાચીયા પણ શોમાં છે. આ ત્રણેય શોમાં આવનાર સેલિબ્રિટી મહેમાનો સાથે ખૂબ જ મસ્તી પણ કરે છે અને તેમને ફન ટાસ્ક આપે છે. હવે ભારતી અને ફરાહને શોના સેટની બહાર સ્પોટ કરવામાં આવ્યા હતાં. અને જુઓ કે બંનેએ ફોટોગ્રાફર્સ સાથે કેવી મજાક કરી આ વિડીયો જોઈને તમે પણ હસશો.
ખરેખર, ભારતી અને ફરાહ ખાન એક સાથે સેટની બહારથી સાથે આવે છે. આ દરમિયાન ફરાહે તેના કાનમાં બુટ્ટી પહેરી રહ્યા છે. ત્યારે ભારતી ફોટોગ્રાફર્સને કહે છે કે મેડમને કાનની બુટ્ટી તો પહેરવા દો. સેન્ડલ ચાલશે, નીચેથી કોઈ એંગલ નહીં લે. પરંતુ ત્યારબાદ ફોટોગ્રાફર્સે તરત જ કેમેરાને ફરાહના ચપ્પલ તરફ મુવ કરી દે છે. આ પછી એક ફોટોગ્રાફર બંનેને કહે છે કે તમે બંને બહેનો લાગો છો, તો ભારતી કહે છે કે વાહ જીજુ. આ જોઇને ફરાહ ફોટોગ્રાફર્સને કહે છે કે યાર, તમારે ઘર નથી? તો એક ફોટોગ્રાફર કહે છે કે આજે અહીં ભારતીનો છેલ્લો દિવસ છે, તેથી પૂરું પ્રમોશન કરીશું.


