Bhavnagar ના જેસર પંથકમાં ખેડૂતને થયો કડવો અનુભવ
ખેડૂતો ખાતરની થેલીઓ ખરીદતા પહેલા સાવધાન રહેજો! ભાવનગરના જેસર પંથકમાં ખેડૂતને કડવો અનુભવ થયો છે જુના સનાળા ગામના ખેડૂતને ખાતરની થેલીમાંથી પત્થર નીકળ્યા ખેડૂતો ખાતરની થેલીઓ ખરીદતા પહેલા સાવધાન રહેજો! ભાવનગરના જેસર પંથકમાં ખેડૂતને કડવો અનુભવ થયો છે. જેમાં...
Advertisement
- ખેડૂતો ખાતરની થેલીઓ ખરીદતા પહેલા સાવધાન રહેજો!
- ભાવનગરના જેસર પંથકમાં ખેડૂતને કડવો અનુભવ થયો છે
- જુના સનાળા ગામના ખેડૂતને ખાતરની થેલીમાંથી પત્થર નીકળ્યા
ખેડૂતો ખાતરની થેલીઓ ખરીદતા પહેલા સાવધાન રહેજો! ભાવનગરના જેસર પંથકમાં ખેડૂતને કડવો અનુભવ થયો છે. જેમાં જુના સનાળા ગામના ખેડૂતને ખાતરની થેલીમાંથી પત્થર નીકળ્યા છે. ખેડૂત અરવિંદભાઈ વાઘેલાએ ત્રિશુલ કંપીનું ખાતર ખરીદ્યું હતુ. ત્રિશુલ કંપનીના ખાતરની થેલીમાંથી પત્થર નીકળ્યા છે. પત્થર જેવા પદાર્થને 24 કલાક પાણીમાં રાખ્યો છતાં ન ઓગળ્યો. ખેડૂતની ફરિયાદને આધારે ફર્ટિલાઈઝર અધિકારીએ ખાતરના સેમ્પલ લીધા છે. ખાતરની થેલીમાંથી પત્થર નીકળતા ખાતર કંપની સામે રોષ છે. ખેડૂતોને વેચાણ થતા ખાતરની ગુણવત્તા પર ગંભીર સવાલો ઉઠી રહ્યાં છે.
Advertisement


