કમોસમી વરસાદના કારણે ખેડૂતોની ચિંતામાં વધારો થયો
મગફળીના પાથરા પાણીમાં ગયા છે હાથમાં આવેલો પાક પાણીમાં વહી ગયો લાખો હેકટરમાં કપાસ, મગફળીનો પાક તબાહ મગફળીના પાથરા પાણીમાં ગયા છે. જેમાં હાથમાં આવેલો પાક પાણીમાં વહી ગયો છે. જેમાં લાખો હેકટરમાં કપાસ, મગફળીનો પાક તબાહ થયો છે....
Advertisement
- મગફળીના પાથરા પાણીમાં ગયા છે
- હાથમાં આવેલો પાક પાણીમાં વહી ગયો
- લાખો હેકટરમાં કપાસ, મગફળીનો પાક તબાહ
મગફળીના પાથરા પાણીમાં ગયા છે. જેમાં હાથમાં આવેલો પાક પાણીમાં વહી ગયો છે. જેમાં લાખો હેકટરમાં કપાસ, મગફળીનો પાક તબાહ થયો છે. તથા કઠોળ, શાકભાજી અને બાગાયતી પાકોમાં માવઠાથી નુકસાન થયુ છે. જેમાં હજુ વરસાદ રહેશે તો ખેડૂતોને વધુ આર્થિક ફટકો પડે તેવી ભીતિ છે. ત્યારે ગીર ગઢડાના રાવલ ડેમના દરવાજા ખોલાતા એલર્ટ આપવામાં આવ્યું છે.
Advertisement


