સુરતની ટેક્સટાઈલ કંપનીમાં લાગી ભીષણ આગ, ફાયર વિભાગની 7 થી વધુ ટીમ ઘટના સ્થળે
સુરતની માંડવી હરિયાલ GIDCમાં ભીષણ આગ ટેક્સટાઈલ કંપનીમાં લાગી ભીષણ આગ કંપનીમાં લાગેલી આગ 3 કલાક બાદ પણ બેકાબૂ ફાયર વિભાગની 7થી વધુ ટીમ ઘટના સ્થળે આગની ઘટનામાં 4 લોકોને સામાન્ય ઇજા આગ લાગવા પાછળનું કારણ અકબંધ આસપાસ રહેલા ઘરના...
Advertisement
સુરતની માંડવી હરિયાલ GIDCમાં ભીષણ આગ
ટેક્સટાઈલ કંપનીમાં લાગી ભીષણ આગ
કંપનીમાં લાગેલી આગ 3 કલાક બાદ પણ બેકાબૂ
ફાયર વિભાગની 7થી વધુ ટીમ ઘટના સ્થળે
આગની ઘટનામાં 4 લોકોને સામાન્ય ઇજા
આગ લાગવા પાછળનું કારણ અકબંધ
આસપાસ રહેલા ઘરના લોકોને કરાયા સ્થળાંતર
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
Advertisement
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ
Advertisement


