અમેરિકાના વિઝા મેળવવા હવે મુશ્કેલ બન્યા જાણો કેમ
અમેરિકાના વિઝા મેળવવા હવે મુશ્કેલ બન્યા કેમ કે, ટ્રમ્પ વહીવટીતંત્રે નવી વિઝા ગાઈડલાઈન જાહેર કરી છે.
Advertisement
અમેરિકાના વિઝા મેળવવા હવે મુશ્કેલ બન્યા કેમ કે, ટ્રમ્પ વહીવટીતંત્રે નવી વિઝા ગાઈડલાઈન જાહેર કરી છે. આ ગાઈડલાઈન હેઠળ અમેરિકાના વિઝા અને ત્યા રહેવા માંગતા વિદેશી નાગરિકો માટે નવા નિયમો જાહેર કરવામાં આવ્યા છે. ક્યાં છે આ નવા નિયમો જાણીશું આજના એક્સપ્લેનરમાં...ટ્રમ્પ વહીવટીતંત્રે વિદેશમાં અમેરિકન દૂતાવાસો અને કોન્સ્યુલર અધિકારીઓને વિઝા અરજદારોની સંપૂર્ણ તપાસ કરવાનો નિર્દેશ આપ્યો છે જેથી ખાતરી કરી શકાય કે તેઓ માત્ર સરકારી સહાય પર નિર્ભર નથી... જુઓ અહેવાલ...
Advertisement


