Surat: કતારગામ GIDC વિસ્તારમાં આગ, આગ પર કાબૂ મેળવવાના પ્રયાસ ચાલુ
Surat Fire : કતારગામ GIDC વિસ્તારમાં મંડપ ગોડાઉનમાં ભીષણ આગ લાગવની ઘટના બની છે. આરોપ છે કે ગોડાઉન માલિકે પાલિકાની પૂર્વ મંજૂરી વિના જ ગોડાઉન ઉભુ કર્યું છે.
Advertisement
Surat Fire : કતારગામ GIDC વિસ્તારમાં મંડપ ગોડાઉનમાં ભીષણ આગ લાગવની ઘટના બની છે. આરોપ છે કે ગોડાઉન માલિકે પાલિકાની પૂર્વ મંજૂરી વિના જ ગોડાઉન ઉભુ કર્યું છે. પ્રાથમિક માહિતી અનુસાર આ ગોડાઉનમાં લગ્ન પ્રસંગોમાં વપરાતી વસ્તુઓ જેમ કે લાકડાના માળખા, કાપડના પડદા, ડેકોરેશન મટીરીયલ અને અન્ય જ્વલનશીલ સામગ્રીઓનો મોટો જથ્થો સંગ્રહાયેલો હતો. આગ એટલી ઝડપથી ફેલાઈ હતી કે ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાતા હતા. જાણવા મળ્યું છે કે હજુ પણ આગ પર કાબૂ મેળવવાના પ્રયાસ ચાલુ છે... જુઓ અહેવાલ
Advertisement


