Surat માં મહિલા ફોરેસ્ટ અધિકારી પર ફાયરિંગ, RFO ગંભીર રીતે ઘાયલ....પતિ પર શંકાની સોય!
સુરતમાં મહિલા ફોરેસ્ટ અધિકારી પર ફાયરિંગ થયાની ઘટના બની છે. હુમલામાં RFO નાં માથામાં બંદૂકની ગોળી વાગી હતી.
Advertisement
સુરતમાં મહિલા ફોરેસ્ટ અધિકારી પર ફાયરિંગ થયાની ઘટના બની છે. હુમલામાં RFO નાં માથામાં બંદૂકની ગોળી વાગી હતી. RFO ગંભીર રીતે ઘાયલ થતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા હતા. જો કે આ મામલે તેમના પતિ પર શંકાની સોય છે! RFO પર ફાયરિંગ થયું કે કરાવવામાં આવ્યું? RFO નો પતિ સાથે અણબનાવ ચાલતો હોવાનો ખુલાસો! પોલીસ અલગ-અલગ થિયરી પર કામ કરી રહી છે.... જુઓ અહેવાલ....
Advertisement


