અંકલેશ્વરમાં ફણસની સફળ ખેતીનો પહેલો પ્રયાસ
બાંગ્લાદેશ અને શ્રીલંકાના રાષ્ટ્રીય ફળ ફણસની ખેતી અંકલેશ્વરમાં સૌ પ્રથમ વખત કરી ખેડૂતો અન્ય ખેડૂત માટે નવી દિશા ચીંધી છે. ભરૂચ જિલ્લામાં અંકલેશ્વરમાં પ્રથમ વખત ખેડૂત દ્વારા પરંપરાગત ખેતી સાથે બીજો પાક રૂપે ખેતરના શેઢા પર ખેતી કરી રહ્યા છે.
Advertisement
બાંગ્લાદેશ અને શ્રીલંકાના રાષ્ટ્રીય ફળ ફણસની ખેતી અંકલેશ્વરમાં સૌ પ્રથમ વખત કરી ખેડૂતો અન્ય ખેડૂત માટે નવી દિશા ચીંધી છે. ભરૂચ જિલ્લામાં અંકલેશ્વરમાં પ્રથમ વખત ખેડૂત દ્વારા પરંપરાગત ખેતી સાથે બીજો પાક રૂપે ખેતરના શેઢા પર ખેતી કરી રહ્યા છે. ફણસ ડાયાબિટીસ રોકવામાં અકસીર હોવાનું સાબિત થયું છે. કોરોનાકાળમાં આરોગ્ય જાળવવા માટે તેની ડિમાન્ડમાં વધારો થયો હતો. દુનિયા સુપર ફૂડ ની શોધ કરી રહી છે, અને ફણસમાં (જેકફ્રૂટ ) તેમને સંભવિત સુપર ફુડના ઘણા લક્ષણો દેખાઈ રહ્યાં છે.
Advertisement


