Gandhinagar નલ સે જલ કૌભાંડમાં પાંચ લોકોની ધરપકડ
ગાંધીનગર CID ક્રાઇમે પાંચ કોન્ટ્રાક્ટરની કરી ધરપકડ અગાઉ પણ સરકારી કર્મચારીઓની થઈ હતી ધરપકડ ગુજરાત ફર્સ્ટ દ્વારા સમગ્ર કૌભાંડનો પર્દાફાશ કરાયો હતો ગાંધીનગરમાં નલ સે જલ કૌભાંડમાં પાંચ લોકોની ધરપકડ કરવામાં આવી છે. ગાંધીનગર CID ક્રાઇમે પાંચ કોન્ટ્રાક્ટરની ધરપકડ...
Advertisement
- ગાંધીનગર CID ક્રાઇમે પાંચ કોન્ટ્રાક્ટરની કરી ધરપકડ
- અગાઉ પણ સરકારી કર્મચારીઓની થઈ હતી ધરપકડ
- ગુજરાત ફર્સ્ટ દ્વારા સમગ્ર કૌભાંડનો પર્દાફાશ કરાયો હતો
ગાંધીનગરમાં નલ સે જલ કૌભાંડમાં પાંચ લોકોની ધરપકડ કરવામાં આવી છે. ગાંધીનગર CID ક્રાઇમે પાંચ કોન્ટ્રાક્ટરની ધરપકડ કરી છે. અગાઉ પણ સરકારી કર્મચારીઓની ધરપકડ થઈ હતી. ગુજરાત ફર્સ્ટ દ્વારા સમગ્ર કૌભાંડનો પર્દાફાશ કરાયો હતો.
Advertisement


