દસક્રોઈના પાંચ ગામોનો ઘાટલોડિયામાં કરાયો સમાવેશ
અમદાવાદ (Ahmedabad) જિલ્લાના દસક્રોઈ (Daskroi) તાલુકાના પાંચ ગામોનો ઘાટલોડિયામાં સમાવેશ કરવામાં આવ્યો છે. મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્ર પટેલ (Bhupendra Patel) દ્વારા આ પ્રજાલક્ષી નિર્ણય કરવામાં આવ્યો છે.મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્ર પટેલે (Bhupendra Patel) દસક્રોઈ તાલુકાના બોપાલ, ઘુમા, લીલાપુર, લપકામણ અને ખોડીયાર ગામને ઘાટલોડિયામાં સમાવવા માટેનો નિર્ણય લીધો છે. મહેસૂલ વિભાગ (Department of Revenue) માટે તેમણે આ મહત્વનો નિર્ણય લ
Advertisement
અમદાવાદ (Ahmedabad) જિલ્લાના દસક્રોઈ (Daskroi) તાલુકાના પાંચ ગામોનો ઘાટલોડિયામાં સમાવેશ કરવામાં આવ્યો છે. મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્ર પટેલ (Bhupendra Patel) દ્વારા આ પ્રજાલક્ષી નિર્ણય કરવામાં આવ્યો છે.
મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્ર પટેલે (Bhupendra Patel) દસક્રોઈ તાલુકાના બોપાલ, ઘુમા, લીલાપુર, લપકામણ અને ખોડીયાર ગામને ઘાટલોડિયામાં સમાવવા માટેનો નિર્ણય લીધો છે. મહેસૂલ વિભાગ (Department of Revenue) માટે તેમણે આ મહત્વનો નિર્ણય લીધો છે.


