આજથી Ahmedabad માં Flower Show ની શરૂઆત, CM ભૂપેન્દ્ર પટેલે કહ્યું ઉદ્ધાટન
Ahmedabad Flower Show: અમદાવાદમાં આજથી ફ્લાવર શોની શરૂઆત થઈ ગઈ છે. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનાં (Bhupendra Patel) હસ્તે આ ભવ્ય ફ્લાવર શોનો શુભારંભ કરવામાં આવ્યો છે. તેમની સાથે અમદાવાદના મેયર પ્રતિભા જૈન પણ હાજર રહ્યાં હતાં. ...
Advertisement
Ahmedabad Flower Show: અમદાવાદમાં આજથી ફ્લાવર શોની શરૂઆત થઈ ગઈ છે. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનાં (Bhupendra Patel) હસ્તે આ ભવ્ય ફ્લાવર શોનો શુભારંભ કરવામાં આવ્યો છે. તેમની સાથે અમદાવાદના મેયર પ્રતિભા જૈન પણ હાજર રહ્યાં હતાં.
Advertisement


